લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, નવેમ્બર 2020 |
1683
અમદાવાદ-
ગુજરાત રાજયમાં વિધાનસભાની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદાતાઓમાં મતદાન માટે નીરસ જણાઈ રહ્યા છે. સવારે સાત વાગ્યે મતદાન શરુ કરવામાં આવ્યું હતું. ત્રણ કલાક માં માત્ર 11.52 % જ મતદાન થયું છે. ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે. 10 વાગ્યા સુધી સરેરાશ 11.52 ટકા મતદાન
અબડાસા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન
કપરાડા બેઠક પર સરેરાશ 10.37 ટકા મતદાન
લીંબડી બેઠક પર સરેરાશ 16.52 ટકા મતદાન
મોરબી બેઠક પર સરેરાશ 15.68 ટકા મતદાન
ધારી બેઠક પર સરેરાશ 6.29 ટકા મતદાન
ગઢડા બેઠક પર સરેરાશ 14.76 ટકા મતદાન
ડાંગ બેઠક પર સરેરાશ 8.87 ટકા મતદાન