સુરેન્દ્રનગર-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હળવદ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ 20 તાલુકા પંચાયત તેમજ પાંચ જિલ્લા પંચાયતની બેઠકો માટે ૧૦૦ થી વધુ મુરતિયા ટેકેદારો સાથે દોડી આવ્યા હતા.જિલ્લા પંચાયતની પાંચ બેઠકો ચરાડવા, ટીકર ,માથક ,સાપકડા ઘનશ્યામપુર માટે ઉમેદવારો નો રાફડો ફાટ્યો હતો.