લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જાન્યુઆરી 2026 |
2475
વડોદરામાં ચાલી રહેલ પશ્વિમ ઝોનનાં કામોની
વિભાગ મુજબ વાત કરીએ તો
રોડ વિભાગના નવા અને જુના રોડ ના ૨૯ કામો ચાલી રહ્યા છે
પાણી પુરવઠા વિભાગનાં ૯ કામો ચાલી રહ્યા છે
ડ્રેનેજ વિભાગના ૮ કામો ચાલી રહ્યા છે