સહજ રંગોળી ગ્રુપ એની આગવી વિશેષતાના ભાગરૂપે વર્ષ દરમ્યાન વારે તહેવારે તેમજ પ્રાસંગિક થીમ બેઝ રંગોળી પ્રદર્શન કરતું રહે છે. તેમજ વર્ષમાં બે વખત નિશુલ્ક રંગોળી વર્કશોપ પણ કરતું આવે છે. એ પ્રણાલિકા મુજબ આ