લાલ દરવાજા ખાતે ઊનનું વેંચાણ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શહેરના લાલ દરવાજામાં ઊન વેચવાનું ચાલુ થઈ ગયું છે.