લેટવિયામાં દર વર્ષે થતો સકન્ડ સ્કલ્પ્ચર ફેસ્ટીવલ આ વર્ષે કોરોના વાઇરસને કારણે મુલતવી રખાયો છે. એમ છતાં આયોજકોએ સેન્ડ સ્કલ્પ્ચર પાર્ક ઓપન કર્યું છે જેમાં કેટલાક શિલ્પકારોએ તેમની અદભુત કળાનું પ્રદર્શન કર્યું છે.