સ્માર્ટ સિટીનો સ્માર્ટ વહીવટ!
24, ડિસેમ્બર 2022 594   |  

પંચવર્ષીય યોજના જેવા અને ૨૩૦ કરોડના ખર્ચે બનેલા સૌથી લાંબા ફલાયઓવરને સ્માર્ટ સિટીની માઈલસ્ટોન ગણાવવા પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે હજુ તો અ-ઉદ્દઘાટિત એવા આ ફલાયઓવરની નીચે સ્માર્ટ સિટીના સંચાલકોના સ્માર્ટ વહીવટનો જીવતો જાગતો પુરાવો એટલે વાલ લીકેજના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ. આ ચિત્ર જાેઈને ધસમસતી નદીની ઉપર બંધાયેલો કોઈ પુલ છે એવું લાગે એ જાેનારની નિર્દોષતા છે. તસવીર ઃ કેયુર ભાટીયા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution