સ્માર્ટ સિટીનો લૉગો
29, જુન 2022

વડોદરા શહેરમાં રવિવારે રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ગણતરીના સમયમાં વરસાદ થયો હતો. પરંતુ પ્રથમ વરસાદમાં પાલિકાતંત્રની પોલ ખૂલવાની શરૂઆત થઈ ગઈ છે. મુજમહુડાથી અક્ષરચોક જવાના માર્ગ પર ભૂવો પડતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution