nhai એક એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જેનાથી ટોલ પ્લાઝા પર સમય લાગશે નહીં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2024  |   2475

નવીદિલ્હી,તા.૯

જાે તમે પણ હાઈવે પર કાર કે બસમાં મુસાફરી કરો છો તો આ સમાચાર વાંચીને તમે ખુશ થઈ જશો. વાહન ટોલ માટે ફાસ્ટેગ સિસ્ટમ લાગુ થયા પછી પણ ટોલ પ્લાઝાને પાર કરવામાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આશા છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન તમને આ સમસ્યામાંથી મુક્તિ મળી જશે. દ્ગૐછૈં એક એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જેનાથી તમને ટોલ પ્લાઝા પર સમય લાગશે નહીં અને ટોલ સરળતાથી ચૂકવવામાં આવશે.

આ સિસ્ટમ લાગુ થયા બાદ તમને ટોલ પર કોઈપણ પ્રકારનો અવરોધ નહીં મળે અને તમારી કાર ઝડપથી પસાર થઈ જશે. આને ધ્યાનમાં રાખીને દ્ગૐછૈંએ નોન-સ્ટોપ ટોલ વસૂલાત માટે વિશ્વભરની નવી ટેકનોલોજી ધરાવતી કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (ઈર્ંૈં)ને આમંત્રણ આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ બનાવવાનો છે જે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (ય્દ્ગજીજી) પર આધારિત હશે. તેનાથી વાહનો પાસેથી ટોલ વસૂલવાનું કામ સરળ બનશે. દ્ગૐછૈં હાલની ફાસ્ટેગ સિસ્ટમ સાથે તેને જાેડીને નવી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

આ સમગ્ર સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (ય્દ્ગજીજી) પર આધારિત હશે. શરૂઆતમાં બંને સિસ્ટમ સાથે મળીને કામ કરશે. આનો અર્થ એ થયો કે હાલમાં વાહનોમાં લગાવવામાં આવેલા ફાસ્ટેગ્સ પણ કામ કરશે અને નવી ય્દ્ગજીજી સિસ્ટમ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. વાહનો માટે ટોલ પ્લાઝા પર એક અલગ લેન હશે જેમાં ય્દ્ગજીજી આધારિત સિસ્ટમ કાર્યરત છે. આ લેનમાંથી કારને બહાર કાઢતી વખતે તમારે રોકવાની જરૂર રહેશે નહીં. જેમ જેમ વાહનોમાં નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે તેમ ટોલ પ્લાઝા પરની જૂની લેન તબક્કાવાર દૂર કરવામાં આવશે અને માત્ર ય્દ્ગજીજી લેન જ સક્રિય રહેશે.

નવી ય્દ્ગજીજી ટેક્નોલોજીનો લાભ લેવા માટે દ્ગૐછૈં સમગ્ર વિશ્વમાં એવી કંપનીઓ શોધી રહી છે કે જેઓ વધુ સારા ટોલ કલેક્શન સોફ્ટવેર વિકસાવી શકે. સરળ શબ્દોમાં કહીએ તો, આ સોફ્ટવેર વાહનોને ટ્રેક કરવામાં અને તેમાંથી મુસાફરી કરેલા રૂટ અનુસાર ટોલ વસૂલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દ્ગૐછૈં દ્વારા આ યોજનાના અમલીકરણ માટેની સંપૂર્ણ યોજના પણ બહાર પાડવામાં આવી છે અને સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. આ સમગ્ર યોજનામાં રસ ધરાવતી કંપનીઓ ૨૨મી જુલાઈના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં ંીહઙ્ઘીજિજ્રૈરદ્બષ્ઠઙ્મ.ર્ષ્ઠદ્બ પર ઈમેલ કરીને તેમની રુચિ વ્યક્ત કરી શકે છે.નવી મોદી સરકારમાં કાર ચાલકો માટે ખુશખબરી,ટોલ વસૂલવાનું કામ સરળ બનશે

જાે તમે પણ હાઈવે પર કાર કે બસમાં મુસાફરી કરો છો તો આ સમાચાર વાંચીને તમે ખુશ થઈ જશો. વાહન ટોલ માટે ફાસ્ટેગ સિસ્ટમ લાગુ થયા પછી પણ ટોલ પ્લાઝાને પાર કરવામાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આશા છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન તમને આ સમસ્યામાંથી મુક્તિ મળી જશે. દ્ગૐછૈં એક એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જેનાથી તમને ટોલ પ્લાઝા પર સમય લાગશે નહીં અને ટોલ સરળતાથી ચૂકવવામાં આવશે.

આ સિસ્ટમ લાગુ થયા બાદ તમને ટોલ પર કોઈપણ પ્રકારનો અવરોધ નહીં મળે અને તમારી કાર ઝડપથી પસાર થઈ જશે. આને ધ્યાનમાં રાખીને દ્ગૐછૈંએ નોન-સ્ટોપ ટોલ વસૂલાત માટે વિશ્વભરની નવી ટેકનોલોજી ધરાવતી કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (ઈર્ંૈં)ને આમંત્રણ આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ બનાવવાનો છે જે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (ય્દ્ગજીજી) પર આધારિત હશે. તેનાથી વાહનો પાસેથી ટોલ વસૂલવાનું કામ સરળ બનશે. દ્ગૐછૈં હાલની ફાસ્ટેગ સિસ્ટમ સાથે તેને જાેડીને નવી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

આ સમગ્ર સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (ય્દ્ગજીજી) પર આધારિત હશે. શરૂઆતમાં બંને સિસ્ટમ સાથે મળીને કામ કરશે. આનો અર્થ એ થયો કે હાલમાં વાહનોમાં લગાવવામાં આવેલા ફાસ્ટેગ્સ પણ કામ કરશે અને નવી ય્દ્ગજીજી સિસ્ટમ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. વાહનો માટે ટોલ પ્લાઝા પર એક અલગ લેન હશે જેમાં ય્દ્ગજીજી આધારિત સિસ્ટમ કાર્યરત છે. આ લેનમાંથી કારને બહાર કાઢતી વખતે તમારે રોકવાની જરૂર રહેશે નહીં. જેમ જેમ વાહનોમાં નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે તેમ ટોલ પ્લાઝા પરની જૂની લેન તબક્કાવાર દૂર કરવામાં આવશે અને માત્ર ય્દ્ગજીજી લેન જ સક્રિય રહેશે.

નવી ય્દ્ગજીજી ટેક્નોલોજીનો લાભ લેવા માટે દ્ગૐછૈં સમગ્ર વિશ્વમાં એવી કંપનીઓ શોધી રહી છે કે જેઓ વધુ સારા ટોલ કલેક્શન સોફ્ટવેર વિકસાવી શકે. સરળ શબ્દોમાં કહીએ તો, આ સોફ્ટવેર વાહનોને ટ્રેક કરવામાં અને તેમાંથી મુસાફરી કરેલા રૂટ અનુસાર ટોલ વસૂલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દ્ગૐછૈં દ્વારા આ યોજનાના અમલીકરણ માટેની સંપૂર્ણ યોજના પણ બહાર પાડવામાં આવી છે અને સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. આ સમગ્ર યોજનામાં રસ ધરાવતી કંપનીઓ ૨૨મી જુલાઈના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં ંીહઙ્ઘીજિજ્રૈરદ્બષ્ઠઙ્મ.ર્ષ્ઠદ્બ પર ઈમેલ કરીને તેમની રુચિ વ્યક્ત કરી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution