હજી તો મૂંછનો દોરો નથી ફૂટ્યો પણ પેટનો ખાડો પૂરવા સલામતીના સાધનો વિના ગટર સાફ કરવા ઉતરતાં આ સગીર સફાઈસેવકને કામ પર રાખનાર કોન્ટ્રાકટરની સામે ફરિયાદ કરાશે? કે પાલિકના સંબંધિત અધિકારીએ કોન્ટ્રાકટરને ‘દમ મારી’ રૂપિયા પડાવી લઈ આ શોષણ અને ગેરકાનૂની કૃત્ય સામે આંખ આડા કાન કરશે? (તસવીર ઃ કેયૂર ભાટીયા)