ભારતમાં બચત યોજનામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ખૂબ પોપ્યૂલર છે. પરંતુ આ બે યોજનામાં ખાસ્સુ અંતર છે. તેના વિશે જાણીશું.ભારતની કેન્દ્ર સરકાર દ્વારા લોકો માટે અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેટલીક બચત યોજના પણ સામેલ છે. આ બચત યોજનામાં ઈઁહ્લ અને ઁઁહ્લ ખૂબ પોપ્યુલર છે. કર્મચારી ભવિષ્ય નિધિ(ઈઁહ્લ) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (ઁઁહ્લ) યોજનામાં કેટલુક અંતર છે. આજે તે અંતર વિષે જાણીશું.
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એક રિટાયરમેન્ટની યોજના છે. જેમાં કર્મચારીની સેલરીનો એક હિસ્સો ઁહ્લ એકાઉન્ટમાં જમાં થાય છે. સામે એટલી જ રકમ એમપ્લોયર જમાં કરે છે. અહીંયા જમાં થયેલી રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ મળે છે. ઈઁહ્લનું ખાતુ રિટાયરમેન્ટ સુધી ચાલુ રહે છે. રિટાયરમેન્ટના બે મહિના બાદ આ પૈસા ઉપાડી શકાય છે. જાે તમે ૫ વર્ષ પહેલાં ૫૦૦૦૦થી વધુ રૂપિયા ઉપાડો છો તો ્ડ્ઢજી કપાય છે. ૈં્ એક્ટ ૮૦ઝ્ર હેઠળ ટેક્સમાં પણ રાહત મળે છે. આ યોજનામાં દરેક ભારતીય પૈસા રોકી શકે છે. સગીર પણ તેના વાલીના નામે ખાતુ ખોલાવી શકે છે. અહીંયા તમને દર વર્ષે ૭.૧ ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં વર્ષે ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા જમાં કરાવવા પડે છે. ઁઁહ્લમાં ૧૫ વર્ષ સુધી રોકાણ કરી શકાય છે. રોકાણ કરેલા ૧.૫ લાખ રૂપિયા પર ટેક્સમાં રાહત પણ મળે છે.