17, ઓગ્સ્ટ 2020
2277 |
કચ્છ-
કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમાર ઝડપાયો છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરતા હતા, તે સમયે પાકિસ્તાની માછીમાર ઝડપાયો છે. તેની સાથે ચાર બોટ પણ જપ્ત કરવામાં આવી છે. ક્ચ્છ સરહદે બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે સમયે પાકિસ્તાની માછીમાર ઝડપાયો હતો. હરામીનાળા વિસ્તારમાંથી ચાર બોટ સાથે આ માછીમાર ઝડપાયો છે.