13, નવેમ્બર 2023
1287 |
પૂ. પ્રમુખસ્વામી મહારાજનું જન્મસ્થળ ચાણસદ ખાતેના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. ત્યારે ચાણસદના નારાયણ સરોવરને દિવાળી પર્વે બીએપીએસ સંસ્થા દ્વારા આકર્ષક રોશનીથી શણગારવામાં આવતાં રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. રોશનીથી ઝળહળી ઊઠેલા નારાયણ સરોવરને જાેવા માટે અનેક લોકો ઉમટી રહ્યા છે.