કરોડો રૂપિયા ખર્ચીને રિનોવેટ કરાવ્યા પછી પણ વડોદરાના તળાવોની હાલત બતાવે છે કે એ કરોડો પૈકી કેટલા રૂપિયા ચવાઈ ગયા. વરસાદી કાંસ હોય, રસ્તા હોય, ગટર હોય કે પીવાના પાણીની વ્યવસ્થા કે પછી રખડતાં ઢોરોની સમસ્યા લગભગ તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભાજપા સંચાલિત પાલિકા પાસેથી સાચા અર્થમાં સ્માર્ટ સિટીની અપેક્ષા રાખવીએ મુર્ખામી નથી.