PM મોદીની કેનેડાયાત્રા પહેલા શા માટે શિખ સંગઠનોએ કર્યો વિરોધ..?
17, જુન 2025 1485 |
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું કે, ‘માર્ક કાર્નીનો મને ફોન આવ્યો અને તેમણે જી7 સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણના એક અઠવાડિયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૅનેડા જવા રવાના થઈ ગયા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચે તે પહેલાં, ખાલિસ્તાની સંગઠનના સમર્થકોએ એક મોટો રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન, G7 સમિટમાં પીએમ મોદીને સામેલ કરવા સામે ભારે વિરોધ કર્યો હતો. તો શા માટે ત્યા કેટલાંક શીખ સંગઠનો વિરોધ કરી રહ્યા છે