દુલ્હન લૂકમાં સુંદર લાગી ગૌહર ખાન,સામે આવી લગ્નની પહેલી તસવીર
25, ડિસેમ્બર 2020 2673   |  

મુંબઇ

અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્નનો લૂક બહાર આવ્યો છે અને અમે તમારા માટે પહેલી તસવીરો લાવ્યા છીએ. ગૌહર અને ઝૈદના આ સુંદર અને ખૂબ જ ખાસ દિવસની તસવીરો સામે આવી છે.


બિગ બોગ-7ની વિનર ગૌહર ખાન આજે એટલે કે, 25 ડિસેમ્બરના રોજ બોય ફ્રેન્ડ જૈદ દરબાર સાથે લગ્ન કર્યા, પહેલા મહેંદી અને રિંગ સેરેમનની તસ્વીર સામે આવી છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસ ગૌહર ખાન અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર જૈદ દરબારની ગુરુવારના રોજ મહેંદી સેરેમની પૂર્ણ થઇ હતી. આ ખાસ દિવસે બંનેના પરિવારજનો પણ નજરે આવ્યા હતા. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution