કોબ્રા સપ ને પકડવા જતાં ડંખ મારિયો , પછી જૂઓ શું થયું ? | Cobra Snack | Snake Catcher

The Young Man Who Caught The Snake Was Bitten By A Cobra; The Young Man Fell Unconscious And Died At The Hospital

સાપ પકડનાર યુવકને કોબ્રાએ માર્યો ડંખ ; યુવક બેભાન થઈને ઢળી પડ્યો અને હોસ્પિટલમાં થયું મોત | છિન્દવાડામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને સાપનું રેસ્ક્યૂ કરતો વીડિયો સામે આવ્યો છે. આ સાપ પકડનાર યુવકનો છેલ્લો વીડિયો છે. વિડિયોમાં નજરે પડી રહ્યું છે કે તેને સાપ પર કાબૂ મેળવવા માટે યુવકને ઘણી જ મુશ્કેલીઓ પડી રહી છે. તે લાંબા સમય સુધી સાપને ડબ્બામાં રાખવા માટેના પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આ રેસ્ક્યૂ દરમિયાન સાપે યુવકને ડંખ માર્યો. બસ ત્યારબાદ થોડીવારમાં જ તે બેભાન થઈ ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પણ તેનો જીવ બચાવી શકાયો ન હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution