વડોદરા, તા. ૨૭

વડોદરા શહેર ના સમા સાવલી રોડ પર ના મુખ્ય માર્ગ પરથી પસાર થી કાર ના ચાલકે સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડી ગઇ હતી સદનસીબે કોઈ.જાન હાનિ થઈ ન હતી

વડોદરા શહેર ના સમા સાવલી રોડ વાહનો ની ચહલ પહલ થી ધમધમતો માર્ગ છે આ માર્ગ પરથી ભારે માત્રામાં.વાહનો.પસાર થતા હોય છે.બપોરની કાળઝાળ ગરમી માં શહેર ના રહેતા વૃધ્ધ.ઘનશ્યામ ભાઈ પટેલ સમાં સાવલી વિસ્તાર માં પોતાની કન્સ્ટ્રકશન સાઈડ ચાલે. જ્યાં તેઓ .પોતાની કાર લઈ ને સમાં સાવલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા દરમીયાન એકાએક સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા કાર મુખ્ય માર્ગ પર ના ડિવાઈડર ચઢી ગઈ હતી..કારની ઝડપ.ધીમી હોવા ના કારણે માર્ગ. પરથી પસાર થતા અન્ય વાહનો સાથે.અકસ્માત ન સર્જાતાં મોટી જાનહાનિ ટળી હતી જ્યારે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો જ્યારે આ ઘટના થી આસપાસ ના લોકો દોડી આવ્યા હતા.