25, જુલાઈ 2024
નવીદિલ્હી |
2277 |
છેલ્લા એક દાયકામાં વિશ્વના ટોચના એક ટકા અમીરોની સંપત્તિમાં ઇં૪૨ ટ્રિલિયનનો વધારો થયો છે. વિશ્વના ધનિકોએ ઇં૪૨ ટ્રિલિયનની સંપત્તિ ઊભી કરવામાં જે સફળતા મેળવી છે તે વિશ્વની અડધી વસ્તીની કુલ સંપત્તિ કરતાં ૩૬ ગણી વધુ છે. ઓક્સફેમે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું કે આટલી સંપત્તિ બનાવવા છતાં આ અબજાેપતિઓ તેમની કુલ સંપત્તિના માત્ર ૦.૫ ટકા ટેક્સ ચૂકવે છે.
બ્રાઝિલમાં આયોજિત ય્૨૦ સમિટ પહેલા બિન-લાભકારી સંસ્થા તરીકે કામ કરતી ર્ંટકટ્ઠદ્બ દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું છે કે છેલ્લા એક દાયકામાં વિશ્વભરના એક ટકા અમીરોની સંપત્તિમાં ૪૨ ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં વિશ્વના અબજાેપતિઓએ જે ૪૨ ટ્રિલિયન ડોલરની સંપત્તિ ઊભી કરવામાં સફળતા મેળવી છે તે વિશ્વની સૌથી ગરીબ વસ્તીના ૫૦ ટકા લોકોની સંપત્તિ કરતાં ૩૬ ગણી વધુ છે. ર્ંટકટ્ઠદ્બ અનુસાર, આ અબજાેપતિઓમાંથી ૮૦ ટકા ય્-૨૦ દેશોમાં રહે છે.ઓક્સફેમે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું કે આટલી સંપત્તિ બનાવવા છતાં આ અબજાેપતિઓ તેમની કુલ સંપત્તિના માત્ર ૦.૫ ટકા ટેક્સ ચૂકવે છે.
ઓક્સફેમે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આટલી બધી સંપત્તિ એકઠી કરવા છતાં આ અમીરોની ટેક્સ જવાબદારી ઘટી છે જેના કારણે સમગ્ર વિશ્વમાં અસમાનતા વધી રહી છે.૧૦ વર્ષમાં વિશ્વના ૧% અમીરોની સંપત્તિમાં ૪૨ ટ્રિલિયન ડૉલરનો વધારો થયો, અબજાેપતિઓ પર ટેક્સનો બોજ ઓછો થયો.
વિશ્વના ધનિકોએ ઇં૪૨ ટ્રિલિયનની સંપત્તિ ઊભી કરવામાં જે સફળતા મેળવી છે તે વિશ્વની અડધી વસ્તીની કુલ સંપત્તિ કરતાં ૩૬ ગણી વધુ છે. ઓક્સફેમે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.આ રિપોર્ટ અનુસાર હવે અમીરોને ટેક્સમાં છુટકારો મળ્યો છે. આટલી સંપત્તિ હોવા છતાં તેઓ સંપૂર્ણ ટેક્સ ભરતા નથી તેઓ તેમની કુલ સંપતીનો માત્ર ૦.૫ ટકા ટેક્સ ચૂકવે છે. અને હવે આ રિપોર્ટ પ્રમાણે અબજાેપતિઓ પર ટેક્સનો બોજ ઓછો થયો હજુ પણ ઓછો થયો છે. હવે એવામાં વાતએ છે કે ૪૨ ટ્રિલિયન ડોલરની આવકમાં વધારો થવા છતાં પણ અબજાેપતિઓ પર ટેક્સનો બોજ ઓછો થયો છે.