દિલ્હી-

કોલબિયાંમાં એક કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય ત્રણ લોકો અંદર જ ફસાઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

કોલંબિયાઈ બ્રોડકાસ્ટર લા એફએમએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શ્વાસ રૂંધાઇ જવાના કારણોસર 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે અન્ય ત્રણ શ્રમિકો હજુ અંદર જ ફસાઈ ગયા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.