લોકસત્તા જનસત્તા આયોજિત 'વડોદરા ફેમિલી ફેસ્ટ'માં અચલ મહેતાના ગરબાની રમઝટ, ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ડિસેમ્બર 2025  |   8019

વડોદરાની સંસ્કારી નગરીમાં લોકસત્તા જનસત્તાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભવ્ય 'વડોદરા ફેમિલી ફેસ્ટ' (VFF)નું આયોજન કરવામાં આવ્યું છે. ગોત્રી ખાતેના શિવાય ફાર્મમાં યોજાયેલા આ ફેસ્ટમાં જાણીતા ગાયક અચલ મહેતાના સુરે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

આ ફેસ્ટમાં માત્ર ગરબા જ નહીં, પરંતુ અવનવા સેલ્ફી પોઈન્ટ્સ, ફૂડ સ્ટોલ્સ અને ફેમિલી માટે ખાસ એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઋષભ ગ્રુપ અને લોકસત્તા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડોદરાવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અચલ મહેતાના અવાજ પર ગરબા રમવાનો અનેરો આનંદ માણ્યો હતો. જુઓ આ ખાસ અહેવાલ.


#VadodaraFamilyFest #AchalMehta #Garba #LoksattaJansatta #VadodaraNews #GarbaNight #VFF2025 #Vadodara

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution