બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન તેની એક્ટિંગના લીધે ઘણી ચર્ચામાં રહેતી હોય છે સાથે  પોતાના લુક્સના કારણે ચર્ચામાં બની રહે છે. જ્યારે અભિનેત્રી સાડી લુક કૈરી કરી ઘરથી બહાર નીકળે છે તો તે પોતાના લુકથી આજની અભિનેત્રીઓને ટક્કર આપે છે. ચાહકો તેમની સાડીના લુકને જોઇને તેમના દીવાના બની જાય છે. તાજેતરમાં એક વખત ફરીથી કંઇક એવું જ જોવા મળ્યું છે. હાલ તેની ફિલ્મ શકુંતલા દેવી રિલીઝ થવા જઈ રહીએ છે તે સમયગાળા દરમિયાન વિદ્યા લાલ સાડીમાં સુન્દર દેખાઈ રહી છે.