Saurashtra Gujarat માં ખેતીની જમીન અને કાયદાની કસોટી,Saurashtra Gharkhed વટહુકમમાં ઐતિહાસિક ફેરફાર !
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ફેબ્રુઆરી 2026  |   5049

આ વિધેયક દ્વારા સરકારે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ,1949ની કલમ 75 અને 75Aમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે.હવે આ સુધારો મંજૂરી માટે ગુજરાતના રાજ્યપાલને મોકલી આપવામાં આવશે અને જો તેને મંજૂરી મળી જશે તો તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.ત્યાર બાદ સરકાર આ સુધારાઓનું અમલીકરણ કઈ રીતે કરવું તેના નિયમ ઘડશે અને તેને જાહેર કરશે એટલે રીતે કલમ 75 અને 75Aમાં સુધારા અમલી બનશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution