અમદાવાદ

અમદાવાદમા કોરોના સંક્રમણની ભીતિ અત્યારે છે પ્રાઇવેટ સેકટર અને સરકારી સેકટરમા કર્મચારીઓ કોરોનાના ભરડામાં આવી ગયા છે ત્યારે આજે ગઈકાલે બેન્ક એસોસિયેશન ઘ્વારા મંગ કરવામાં આવી હતી કે બેન્ક નો સમય ઓછો કરી દેવામાં આવે ઓલ બેન્ક એસોસિયેશન ઘ્વારા પત્ર લખી રજુઆત કરી હતી જાેકે આજે રામ નવમીની રજા છે એટલે ૨૨ એપ્રિલ થી તમામ સરકારી બેંકોમાં સવારે ૧૦ થી બપોરના ૨ વાગ્યા સુધીનો સમય રહેશે કામકાજના સમય ઓછા કરી દેતા લોકોનો ઘસારો આખા દિવસનો ઓછો થઈ જશે એટલે કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે પણ આ એક ઉપાય છે.

જાેકે સમગ્ર અમદાવાદની બેન્ક ની વાત કરવામાં આવે તો કોરોના મા કેટલાય કર્મચારીઓ સંક્રમિત થયા છે ત્યારે આજે મહાગુજરાત બેન્ક કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી જનક રાવલ એ જણાવ્યું હતું કે જે રીતે અત્યારે કોરોના ફેલાઈ રહ્યો છે એમાં સમગ્ર ગુજરાતમાં ૨૫ ટકા સ્ટાફ સંક્રમિત થયો છે તો ૩૦ જેટલા કર્મચારી મૃત્યુ પામ્યા છે જેને ધ્યાનમાં લઈને અમે સી.એમ સાહેબને પત્ર લખ્યો હતો જે બેંકના કામકાજના સમયમાં ઘટાડો કરવામાં આવે જે સરકાર એ અમારી માંગ સ્વીકારી છે એટલે આવતીકાલથી બેંકમાં ૧૦ થી ૨ નો સમય રહેશે અને ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરશે તો બીજી તરફ જે અગત્યાં ના કામ છે એજ કરવામાં આવશે જેમાં પૈસા ની લેવડ દેવડ, ચેક ક્લિયર અને ફે.ડી જેવા કામ થશે બાકીના કામો હાલ પૂરતા બેન્ક નહીં કરે એટલે લોકોનો ઘસારો ઓછો રહે બેંકમાં

તો બીજી તરફ આ બેન્કોમાં ખાલી નેશનલ લેવલની જે પણ બેન્કોછે એમનો સમાવેશ થશે બાકી પ્રાઇવેટ સેકટરની બેન્કો એમનો ર્નિણય જાતે લેશે. હાલમાં જે રીતે કોરોના પરિસ્થતી વકરી રહી છે એ જાેતાં ઘણા ગામોમાં અને વેપારીઓમાં પણ સ્વાયંભૂ લોકડાઉન છે ત્યારે ખ્તષ્ઠષ્ઠૈ ઘ્વારા પણ આજે એક મિટિંગનું આયોજન કરવામા વાયુ હતું જેમાં ર્નિયન લીધો છે કે ૨૩ થી ૨૫ એટલે કે ૩ દિવસ તમામ જ્વેલર્સ માર્કેટ બંધ રાખવામા આવશે જેથી કોરોના સંક્રમણ અટકાવી શકાય.