ગાંધીનગર-

રાજ્યમાં વિજય રૂપાણીના રાજીનામાં આપ્યા બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા, હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે, ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ૨4 ધારાસભ્યોનો સમાવેશ થયો છે, નવા મંત્રી મંડળમાં નવા સમાવીને સંપૂર્ણપણે નો-રિપીટ થિયરી અપનાવવાનો ભાજપે નિર્ણય લીધા બાદ, પોતાના જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને સામેલ ન કરતા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પોતાના ટ્વીટર અકાઉન્ટમાં ટ્વીટ કરીને તેમની નારાજગી વ્યક્ત કરી છે, જેમાં તેમને લખ્યું છે કે..