દેશની સુરક્ષા અને આતંકવાદ સામેની સૌથી મોટી કાર્યવાહી તરીકે ગૃહ મંત્રાલયે “પ્રહાર” નામની નવી આતંકવાદ વિરોધી નીતિ જાહેર કરી છે. Ministry of Home Affairs દ્વારા રજૂ કરાયેલી આ વ્યાપક અને આક્રમક નીતિ હેઠળ હવે આતંકવાદીઓને હુમલા પહેલાં જ નિષ્ફળ બનાવવાની રણનીતિ અપનાવવામાં આવશે.
Zero Tolerance Policy, Hybrid Terrorism, Drone Attack, Cyber Terrorism, CBRNE Threat, Smart Fencing, AI Monitoring અને Global Coordination જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓ સાથે ભારત હવે આતંકવાદ સામે સક્રિય લડાઈ લડશે.
જમ્મુ-કાશ્મીર, સરહદ સુરક્ષા, Interpol સહયોગ, Cyber Monitoring અને Black Cell જેવી ગુપ્ત કામગીરીઓ વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં.
ભારત પર નજર ઉઠાવશો તો હવે જવાબ નહીં… “પ્રહાર” મળશે.