અર્જુનનો જન્મ મુંબઇના ચેમ્બુરમાં ફિલ્મ નિર્માતા બોની કપૂર અને મોના શૌરી કપૂરના ઘરમાં થયો હતો.માતા જેવો પ્રેમ કોઈ આપણને કરી શકે નહીં. એક શાનદાર અભિનેતાના જીવનમાં એક ખાલીપો છે, જે ઘણીવાર તેની મોડી રાતની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જોવા મળે છે.