બોડેલી,તા.૨૦
સનાતન હિંદુ ધર્મનો વિરોધ કરતી અને હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતી યશરાજ ચોપડા દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મને સમસ્ત હિંદુ સમાજ અને સમગ્ર વૈષ્ણવ સમાજ બોડેલી સખત શબ્દોમાં વખોડી એનો વિરોધ કરે છે. જેના વિરોધમાં આજે બોડેલી ખાતે સનાતન હિન્દુ ધર્માંવલંબીઓ તેમજ વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, વિવિધ સંપ્રદાય તેમજ વૈષ્ણવ સમાજ જાેડાયો હતો.રેલી બોડેલી અલીપુરા નગરમાં ફરી અને બોડેલી પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરીમાં આ ફિલ્મ ઉપર પ્રતિબંધ આવે એ માટે આવેદન આપવામાં આવ્યું હતું.સનાતન હિંદુ ધર્મનો વિરોધ કરતી અને હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતી યશરાજ ચોપડા દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મને સમસ્ત હિંદુ સમાજ અને સમગ્ર વૈષ્ણવ સમાજ બોડેલી સખત શબ્દોમાં વખોડી એનો વિરોધ કરે છે. જેના વિરોધમાં આજે બોડેલી ખાતે સનાતન હિન્દુ ધર્માંવલંબીઓ તેમજ વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, વિવિધ સંપ્રદાય તેમજ વૈષ્ણવ સમાજ જાેડાયો હતો.રેલી બોડેલી અલીપુરા નગરમાં ફરી અને બોડેલી પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરીમાં આ ફિલ્મ ઉપર પ્રતિબંધ આવે એ માટે આવેદન આપવામાં આવ્યું હતું.
Loading ...