નકશા ઉપર સોદા : નાનકડું અમેરિકા કેવી રીતે બન્યું મહાસત્તા ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ફેબ્રુઆરી 2026  |   2970

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આર્કટિકમાં એક સેમિ-ઑટોનૉમસ વિસ્તાર ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ મેળવવા ઇચ્છે છે, જે ડેનમાર્કને આધીન છે. ઇતિહાસકારો વિસ્તરણ માટે જમીન ખરીદવાના અમેરિકાના ઇતિહાસને યાદ કરે છે.

મિસૌરી યુનિવર્સિટીના ઇતિહાસકાર જે સેક્સટન કહે છે, "ગ્રીનલૅન્ડ વિશે અમેરિકા કહે છે કે તે બીજી શક્તિઓને હાથમાં આવી જાય તે પહેલાં તેણે આ વિસ્તાર પર કબજો કરી લેવાની જરૂર છે."

ટ્રમ્પ એ વાત પર ભાર મૂકે છે કે સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ પર અમેરિકાનો "માલિકી હક" હોવો જોઈએ.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution