અમદાવાદ  જગન્નાથના  મંદિરના મહંત દિલીપદાસને ભક્તો દ્વારા ચાંદીનો રથ અર્પણ !
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2020  |   2871

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં આજે શરતી મંજૂરી સાતે જ્યાં રથયાત્રા નીકળી હતી. જોકે આ વર્ષે પણ અમદાવાદમાં કોમી એખલાસ અને ભાઈચીરી વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા મંદિર પરીસરમાં નીકળી હતી. જોકે આ રથયાત્રામાં મુસ્લીમ બીરાદરો અને અગ્રણીઓ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution