લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ફેબ્રુઆરી 2026 |
3960
VMC સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ રજૂ કર્યું પાલિકાનું સરવૈયું
મારા કાર્યકાળ દરમિયાન VMCના ત્રણ બજેટ રજૂ કરવાની તક મળી : ચેરમેન
ગત વર્ષ દરમિયાન વડોદરા પાલિકા દ્વારા અંદાજે રૂ.1550 કરોડના ચૂકવણા કરાયા
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીની જળવહન ક્ષમતામાં 40 થી 50 ટાકનો વધારો થયો
જરૂરિયાતોને ધ્યાને રાખી પીવાના પાણીના નવા સ્ત્રોતો ઊભા કરવાનું આયોજન
વડોદરા સાચા અર્થમાં ગ્રીન બને તે માટે વૃક્ષારોપણનું ખાસ આયોજન
વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષમાં 1.28 લાખ વૃક્ષોનું કરાયું છે વાવેતર