સાવલી વિધાનસભા ની બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોમાં પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે આજે પ્રચારના અંતિમ દિવસે બંને ઉપક્ષ તરફથી બાઈક રેલી સમગ્ર તાલુકામાં રૂટ પ્રમાણે કાઢવામાં આવી હતી દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં બન્યો પક્ષની બાઈક રેલી ચાલી રહી હતી પરંતુ મોડી સાંજે તાલુકાના શેરપુરા ગામે બંને પક્ષોની બાઇક રેલી સામસામે આવી ગઈ હતી તેવામાં બે મોટરસાયકલ પર બંને પક્ષોના લગાડેલાશેરપુરા ગામ પા સે ઝંડા સામસામે અથડાતા બંને બાઈક સવાર વચ્ચે બોલાચાલી થઈ હતી તેવા સમયે અન્ય બાઇક ચાલકો પણ ઘસી આવ્યા હતા અને અચાનક ઝપાઝપી અને મારામારી થઈ હતી.