આસામ-
આસામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનુ અજ્ઞાત બંદૂકધારીઓએ બુધવારની સવારે અપહરણ કરી લીધુ. અપહરણ કરવાની આ ઘટના શિવસાગર જિલ્લાના લકવા ફીલ્ડમાં થઈ. જણાવવામાં આવી રહ્યુ છે કે 2 જૂનિયર એન્જિનિયર આસિસટન્ટ(પ્રોડક્શન) અને એક જૂનિયર (પ્રોડક્શન)ને ઓએનજીસીની ગાડીમાં જ લઈ જવામાં આવ્યા. બાદમાં આ ગાડી આસામ-નાગાલેન્ડ બૉર્ડરના જંગલ પાસે મળી છે.
વળી, ત્રણ કર્મચારીઓનુ અપહરણ કરવાની સૂચના પોલિસ વિભાગમાં હોબાળો થઈ ગયો. પોલિસે બધી જગ્યાએ નાકાબંધી કરી દીધી અને ત્રણે કર્મચારીઓની તપાસમાં લાગી ગઈ. જો કે અત્યાર સુધી 2 જૂનિયર એન્જિનિયર આસિસટન્ટ(પ્રોડક્શન) અને એક જૂનિયર ટેકનિશિયન(પ્રોડક્શન)વિશે કંઈ જાણવા મળ્યુ નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments