26, સપ્ટેમ્બર 2020
1980 |
મુંબઇ
ભારતના ટોચના ડિઝાઇનરોમાંની એક રેણુ ટંડન પણ ઈન્ડિયા કોટયોર વીક ખાતે તેના સુંદર ક્લેકશન પ્રદર્શિત કર્યુ હતુ. જેની થીમ કન્ટેમ્પરરી બ્રાઇડ પર આધારિત હતી.જેમાં બ્રાઇડ રેઇડ, રાણી પિંક, ડાર્ક પિંક તેમના ક્લેકશનમાં વિશેષ હતા તેમજ પેસ્ટલ લહેંગા પર ભારે ફ્લોરલ આર્ટ વર્કની ઝલક જોવા મળી હતી.
તો ચાલો જોઇએ આ ખાસ બ્રાઇડલ ક્લેક્શન






