Lucknowમાં પિતાએ NEET આપી રહેલા દીકરાને ભણવા માટે ઠપકો આપતાં ખેલ્યો ખૂની ખેલ!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ફેબ્રુઆરી 2026 | 1881
લખનઉમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સમગ્ર દેશને હચમચાવી રહી છે. Lucknow ના પોશ આશિયાના વિસ્તારમાં પિતા-પુત્ર વચ્ચેના તણાવએ લીધું જીવલેણ વળાંક. મીડિયા એહવાલો મુજબ, 49 વર્ષીય વેપારી Manvendra Pratap Singh ની હત્યા તેમના જ પુત્ર Akshat Pratap Singh દ્વારા કરાઈ હોવાનું સામે આવ્યું છે.
પિતા ગુમ થયાની ફરિયાદ ખુદ પુત્રએ નોંધાવી હતી, પરંતુ પછી ઘરમાંથી આવતી દુર્ગંધે ભયાનક સત્ય બહાર લાવ્યું. પોલીસ તપાસ દરમિયાન ડ્રમમાંથી માનવ અંગો મળ્યા. પ્રાથમિક તપાસ મુજબ, ભણતર અને કારકિર્દી મુદ્દે લાંબા સમયથી ચાલતો તણાવ આ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે.
NEET પરીક્ષા અને શૈક્ષણિક દબાણ પાછળનો આ એંગલ સમાજ માટે મોટો પ્રશ્ન ઉભો કરે છે – શું અતિશય અપેક્ષા બાળકોને માનસિક રીતે તોડી રહી છે?
આ વીડિયોમાં જાણો:
Lucknow Murder Case ની સંપૂર્ણ માહિતી
પિતા-પુત્ર તણાવ પાછળનું સત્ય
NEET દબાણ અને માનસિક તાણ
પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી
આવો, સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી અને વિશ્લેષણ જાણો માત્ર Loksatta Jansatta પર.