ચેન્નાઇ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ચેન્નઇના ચેપક સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આજે એટલે કે સોમવાર 8 ફેબ્રુઆરી મેચનો ચોથો દિવસ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 74 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 257 રન બનાવ્યા છે. વોશિંગ્ટન સુંદર 33 અને આર અશ્વિન 8 રન બનાવીને ક્રીઝ પર છે. પ્રથમ ઇનિંગ્સના આધારે ભારત હજી પણ ઇંગ્લેન્ડના સ્કોરથી 321 રન પાછળ છે.
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મોટા સ્કોરની આગળ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં ફસાયેલી છે. યજમાન ટીમના છ ખેલાડીઓને આઉટ કરી દેવામાં આવ્યા છે અને ટીમ ફોલોઅન બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. હવે સારા દરોમદાર વોશિંગ્ટન સુંદર અને રવિચંદ્રન અશ્વિન પર છે. જે પિચ પર ઇંગ્લેન્ડે 8 578 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, તે જ પિચ પર ભારતીય બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા. પૂજારા અને પંત સિવાય કોઈએ બેટિંગ કરી ન હતી. બોલરો પછી બેટ્સમેનનું નબળું પ્રદર્શન ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments