જય હનુમાન... જ્ઞાન ગુન સાગર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2023  |   3564

વાડી મહાદેવ તળાવ ખાતે પ્રાસ્તાવિત શ્રી હનુમાનજીની ૩૧ ફૂટની વિરાટ પ્રતિમા આજે તૈયાર થઈને આવી પહોંચતાં શ્રદ્ધાળુઓમાં ભક્તિસાગર લહેરાયો હતો. ૧૫૦ ફૂટની ઊંચાઈ પર સ્થાપિત થનારી આ સ્ટેઈનલેસ સ્ટીલમાંથી બનેલી પ્રતિમા અત્રે સરદાર એસ્ટેટ ખાતે જ બનાવવામાં આવી છે. ૨૨ કરોડ રૂપિયાનો આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા હાથ ધરાયો છે. (તસવીર ઃ કેયૂર ભાટીયા)

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution