બોલિવૂડ અભિનેત્રી સની લિયોન પોતાના પતિ ડેનિયલ વેબર અને પુત્રી નીશા સાથે બીચ પર મસ્તી કરતી જાેવા મળી રહી છે. સનીએ ઈન્સ્ટાગ્રામ પર બીચ પર મજા માણતી કેટલીક તસવીરો શેર કરી છે. સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે 'પતિ અને બાળકો સાથે બીચ પર' સની દ્વારા શેર કરાયેલી તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.