કંગના રાનાઉત કોરોના પોઝિટિવ, ઘરે જ થઇ કોરન્ટાઇન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, મે 2021  |   4851

મુંબઇ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત કોરોના પોઝિટિવ આવી છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને તેના ચાહકો સાથે આ માહિતી શેર કરી છે. કોરોના પોઝિટિવ બન્યા પછી અભિનેત્રી પોતાના ઘરમાં જ કોરન્ટાઇન થઇ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution