કેકેઆરએ ‘લાઈન્સ ઓફ લેગસી’ થીમ પર ડિઝાઇન નવી જર્સી લોન્ચ કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, માર્ચ 2026  |   2079

કોલકત્તા: ત્રણ વખતના આઇપીએલ ચેમ્પિયન કેકેઆરએ આઇપીએલ ૨૦૨૬ ની સીઝન માટે નવી જર્સી રજૂ કરી છે. નવી જર્સી ‘લાઈન્સ ઓફ લેગસી’ થીમપર ડિઝાઇન કરવામાં આવી છે. “આ સીઝનમાં, તે રેખાઓ ફક્ત યાદ રાખવામાં આવતી નથી - તે જર્સીમાં જ વણાયેલી છે, જે ચાહકોને ટીમની વાર્તાનો એક ભાગપહેરવાની મંજૂરી આપે છે તેમ કેકેઆર એ એક નિવેદનમાં જણાવ્યું હતું. નવી જર્સીની ડિઝાઇનના કેન્દ્રમાં કેકેઆરના સફરની ખાસપળોને દર્શાવાઇ છે. ૨૦૦૮માં ઉદઘાટન મેચમાં મેકુલમના ૧૫૮ રનની યાદગાર બેટિંગથી લઇ રિન્કુ સિંહે અંતિમ ઓવરમાં ફટકારાયેલાપાંચ છગ્ગા સહિત એવી યાદગારપળો આપી છે,જે તેને આઇપીએલની એક વાર્તાનો હિસ્સો બની ચૂકી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution