/
નિક્કી તંબોલીના ભાઈનું કોરોનાથી નિધન,સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યુ 

મુંબઇ

બિગ બોસ 14 ના ફેમ નીક્કી તંબોલીના ભાઈ જતીન તંબોલી નું નિધન થયું છે. નીક્કીનો ભાઈ લાંબા સમયથી કોરોના અને અન્ય રોગો સામે લડત લડતો હતો. નિક્કીએ આ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને આપી છે. તેણે ભાઈનો ફોટો શેર કર્યો છે અને ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી છે.

નિક્કીએ તેના ભાઈની તસવીર શેર કરતી વખતે લખ્યું - અમને ખબર નહોતી કે આજે સવારે ભગવાન તમારું નામ બોલાવે છે. અમે તમને ખૂબ ચાહ્યા છીએ અને તમે ગયા પછી પણ તમને એટલા પ્રેમ કરીશું. તમને હાર્યા પછી અમારું હૃદય તૂટી ગયું છે. તમે એકલા નથી ગયા જુઓ નિક્કી તંબોલીની પોસ્ટ....


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution