અમદાવાદ-
આજથી બે દિવસ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. રામનાથ કોવિંદ અમદાવાદ એરપોર્ટ પહોંચતા તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. તેઓ 24 ફેબ્રુઆરીએ રમનાર ભારત ઇગલેન્ડ મેચ રમનાર ડે- નાઇટ મેચ નિહાળશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સહિતના મહાનુંભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ આવતી કાલે એટલે 24 ફેબ્રુઆરીએ રમનાર ઇગ્લેન્ડ ભારતની ડે-નાઇટ મેચને નિહાળશે. આ અવસરે તેઓ મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનું પણ ઉદઘાટન કરશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments