મતદાન જનજાગૃતિ માટે રંગોળી સ્પર્ધા યોજાઈ
06, ફેબ્રુઆરી 2021 10494   |  

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા જાય અને લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે ઉદ્દેશ સાથે કલાકારોની ટીમ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં મતદાન અવશ્ય કરો જેવા સંદેશ સાથે અનેક વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી હતી. આર્ટસ ફેકલ્ટીના હોલમાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ૪ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ૧૧ વિદ્યાર્થીઓ ઓનલાઈન ડિજિટલ સ્પર્ધામાં જાેડાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution