પુડ્ડુચેરી-
પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર સત્તા ગુમાવી છે. સોમવારે ટ્રસ્ટ વોટ યોજાવાનો હતો, પરંતુ મુખ્યમંત્રી વી નારાયણસામી આના થોડા સમય પહેલા ગૃહની બહાર નીકળ્યા હતા, ત્યારબાદ પુડુચેરી વિધાનસભા અધ્યક્ષે ઘોષણા કરી હતી કે નારાયણસામી સરકાર અહીં બહુમતી ગુમાવી ચૂકી છે. મુખ્યમંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Loading ...