ક્રિકેટર્સ પંડયા બંધુઓએ અન્ડર-૧૯ના પ્લેયરો સાથે સંવાદ કર્યો
26, જુન 2020 396   |  

બીસીએ દ્વારા સિનિયર ક્રિકેટરો જુનિયર્સ સાથે પોતાના અનુભવો શેર કરે અને જુનિયર્સને પ્રોત્સાહન મળે તે માટે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાર્દિક પંડયા અને કૃણાલ પંડયા સાથે અન્ડર-૧૯ના પ્લેયરો સાથે ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution