સિંહ પરિવાર લટાર મારતા હોવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ડિસેમ્બર 2022  |   2376

દ્રોણેશ્વર નજીક એક સાથે પાંચ સિંહ પરિવાર મોડી રાત્રિના સમયે ખોડલ ફાર્મની બહારના ભાગે આવેલા રસ્તા ઉપરથી એક પછી એક પસાર થઈ રહ્યાં હતા. ત્યારે આ સિંહ પરિવાર લટાર મારતા હોવાની સમગ્ર ઘટના ફાર્મ બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાેકે ગીર નજીક આ વિસ્તાર આવેલો હોય જેથી અવાર નવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે અને ગામની સીમ વિસ્તારમાં જઈ પશુના મારણ કરી મિજબાની માણી વહેલી સવારે ચાલ્યાં જતાં હોય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution