ગેરકાયદે પાર્કીંગના નામે વાહન ચાલકો સાથે રીતસર ગુંડાની જેમ વર્તતા ટ્રાફિક પોલીસ અને તેમના ભાડુતી માણસો પોતે રોંગસાઈડ ક્રેઈન લઈને જાય તો એમની સામે કોણ પગલાં લેશે? સીસીટીવી કેમેરાથી અકસ્માત કરીને ભાગેલી ગાડીને શોધી કાઢતા ટ્રાફિક પોલીસના જાંબાઝ વડાઓ આ તસવીરોના આધારે આ ગુનાના તમામ સામે કાયદેસર કાર્યવાહી કરશે?તસવીર ઃવિરલ પાઠક