વડોદરામાં ટેન્કરથી પાણી વિતરણ,એક વર્ષમાં ૩ કરોડનો ખર્ચ! 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, માર્ચ 2026  |   1782

 આકરા ઉનાળામાં ગરમીની શરૂઆત થતાજ શહેરમાં પાણીની બૂમો ઉઠવા લાગે છે તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં પાણીનાં ટેન્કર માટે અંદાજીત ૩ કરોડ ખર્ચાયા હોવાનું અધીકારી કહે છે .. ત્યારે પાણી વિતરણ પાછળ થતો કરોડો નો ખર્ચ અને વડોદરા શહેરનાં નાગરિકોને પાણીની સમસ્યા ને સમજવી જરૂરી છે કેવી રીતે આવશે પાણીની સમસ્યાનો અંત, ક્યારે કરોડનાં ટેન્કર ખર્ચા થશે બંધ, પાણી માટે તંત્રની વ્યવસ્થાનો જુઓ આ ખાસ એહવાલ. 


શરૂ થયો છે આકરો ઉનાળો, વધી રહ્યો છે અસહ્ય ગરમીનો પારો


કેટલાક વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા, તો ક્યાંક એક ટીપુ પાણી નથી આવતું 


કરોડોનાં ખર્ચા કરી નાગરિકોને ટેન્કરથી પાણી પંહોચાડતું તંત્ર! 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution