08, ડિસેમ્બર 2020
2277 |
લોકસત્તા ડેસ્ક
શરદીથી બચવા લોકો સ્વેટર સિવાય મોજા, ટોપી, મફલર વગેરે પણ પહેરે છે. પરંતુ આજકાલ લોકો શાનદાર દેખાવ માટે ફેશનેબલ મોજાંની પસંદગી કરી રહ્યા છે.કપડાવાળા મોજાં આકર્ષક દેખાવા માટે એટલા જ ફેશનેબલ હોવા જોઈએ,જેથી ઠંડાથી બચાવવા સાથે તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ સાચવવામાં આવે. આજે અમે તમને કેટલાક નવીનતમ મોજાં બતાવીશું કે જેને તમે તમારા ડ્રેસ સાથે મેચ કરીને પહેરી શકો.
જુઓ ડિઝાઇન



