સ્વામિનારાયણ ગુરુકૂળનાં ૧૩૦૦ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ૧૯૦ટ૭૫ ફૂટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી
07, ઓગ્સ્ટ 2025 2970   |  

દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને સ્વામિનારાયણ ગુરૂકુળ-સુરતનાં સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી છે. ગુરૂકુળનાં ધો. પ થી ૧૧ (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)નાં ૧૩૦૦ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ૧૯૦ટ૭૫ ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution